Monday, November 9, 2020

જિલ્‍લા શિક્ષણાધિકારી કચેરી - રાજકોટની પરીક્ષા (ગ-3) શાખાના અગત્યના પરિપત્રો

જિલ્‍લા શિક્ષણાધિકારી કચેરી - રાજકોટની પરીક્ષા (ગ-3) શાખાના અગત્યના પરિપત્રો નીચેથી ડાઉનલોડ કરો.



ક્રમ

તારીખ

પ્રતિ,

વિષય

ડાઉનલોડ

૧૯/૦૨/૨૦૨૫

આચાર્યશ્રી,

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર

માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

SSC/HSC માર્ચ/જુલાઇની જાહેર પરીક્ષા માટે લહિયો મેળવવા બાબત.

ડાઉનલોડ

૧૯/૧૦/૨૦૨૦

આચાર્યશ્રી,

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર

માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

એસ.એસ.સી પરીક્ષાના પ્રમાણપત્રમાં/ગુણપત્રક્માં અટક/નામ/પિતાના નામ તથા જન્મતારીખમાં સુધારો કરવા બાબત.

ડાઉનલોડ

૧૯/૧૦/૨૦૨૦

આચાર્યશ્રી,

તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

 

એચ.એસ.સી (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પ્રમાણપત્રમાં/ગુણપત્રક્માં અટક/નામ/પિતાના નામ તથા જન્મતારીખમાં સુધારો કરવા બાબત.

ડાઉનલોડ

૦૪/૦૬/૨૦૨૦

આચાર્યશ્રી,

તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

અન્ય બોર્ડ અથવા રાજ્યમાંથી ધોરણ-૧૦ પછીના શાળાકિય અભ્યાસ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળામાં પ્રવેશ મેળવ્વા માંગતા વિદ્યાર્થીઓના "પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર" મેળવવા બાબત.

ડાઉનલોડ

૨૪/૦૫/૨૦૧૯

આચાર્યશ્રી,

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

વિદેશની શાળામાંથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળામાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓને પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર આપવા બાબત.

ડાઉનલોડ

 ૨૨/૦૫/૨૦૧૯

 આચાર્યશ્રી,

તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ,

રાજકોટ જિલ્‍લો.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓને રાજય બહાર પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટીફીકેટ તથા પ્રતિ હસ્તાક્ષર (કાઉન્ટર સહિ) આપવા બાબત.

ડાઉનલોડ

 

 

 

 

 

 

 

 


જિલ્‍લા શિક્ષણાધિકારી કચેરી - રાજકોટની પરીક્ષા (ગ-3) શાખાના અગત્યના પરિપત્રો

જિલ્‍લા શિક્ષણાધિકારી કચેરી - રાજકોટની પરીક્ષા (ગ-3) શાખાના અગત્યના પરિપત્રો નીચેથી ડાઉનલોડ કરો. ક્રમ તારીખ પ્રતિ ...